પ્રથમ બે પુસ્તકો 'વામા'- નવલિકા સંગ્રહ અને 'અંતથી આરંભ'- લઘુનવલ ને ભાવકોએ ખૂબ જ પ્રેમ આપીને ઉત્સાહથી વધાવી લીધાં. ત્યાર બાદ શ્રી પ્રતિભાબહેન ઠક્કરના પુસ્તક 'સ્ત્રીઆર્થ' - જે એમનાં સંપાદન હેઠળનો ચોથો વાર્તા સંગ્રહ છે તેમાં મારી વાર્તા 'મી ટૂ' પસંદ થઈ. આ એક સહિયારું અને દેશ-વિદેશનાં 66 ગુજરાતી સ્ત્રી લેખિકાઓનું સર્જન હતું. આ દરમિયાન થોડી વાર્તાઓ લખાતી અને પ્રકાશિત થતી રહી.
એકવાર 'ગુજરાત ગાર્ડિયન' નાં શ્રી મનોજભાઈ મિસ્ત્રીને મળવાનું થયું. તેઓ નવોદિત લેખકોને સરસ પ્રોત્સાહન પૂરું પાડતાં રહે છે. એમનાં દૈનિકમાં તેઓએ મારી કોલમ શરૂ કરવા નિમંત્રણ આપ્યું. આ રીતે શરૂ થઈ જીવનનાં વિવિધ પાસાઓને સ્પર્શતી મારી પહેલી, નાની કોલમ 'જિંદગી.કોમ'.
આમ તો આ સફર નાની હતી પણ અનુભવ સરસ રહ્યો. મિત્રોનો ખાસ આગ્રહ કે, આ સંગ્રહ નાના પુસ્તક સ્વરૂપે આવવું જોઈએ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે પુસ્તક પણ કરીશ. આમ જોવાં જઈએ તો આ કોઈ બહુ મોટું સાહિત્ય સર્જન ન કહી શકાય, છતાં એક કલમમાંથી ટપકતા શબ્દો પુસ્તકરૂપે સચવાય એથી રૂડું બીજું શું હોય શકે? તેથી આ કોલમ અંતર્ગત જે લેખો પ્રકાશિત થયાં, તે આ પુસ્તકમાં સમાવિષ્ટ કરી આપ સૌ સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. મારાં તમામ સ્નેહીજનોનો હું આભાર માનું છું. મારી શબ્દ-યાત્રાએ હજી લાંબી મજલ કાપવાની છે. આપ સૌનો પ્રેમ આમ જ મળતો રહેશે એવી આશા છે.
Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.
Vendeur : Majestic Books, Hounslow, Royaume-Uni
Etat : New. Print on Demand. N° de réf. du vendeur 402311131
Quantité disponible : 4 disponible(s)
Vendeur : Books Puddle, Woodside, NY, Etats-Unis
Etat : New. First Edition NO-PA16APR2015-KAP. N° de réf. du vendeur 26395147268
Quantité disponible : 4 disponible(s)
Vendeur : Biblios, Frankfurt am main, HESSE, Allemagne
Etat : New. PRINT ON DEMAND. N° de réf. du vendeur 18395147278
Quantité disponible : 4 disponible(s)
Vendeur : GreatBookPrices, Columbia, MD, Etats-Unis
Etat : New. N° de réf. du vendeur 43535736-n
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : GreatBookPrices, Columbia, MD, Etats-Unis
Etat : As New. Unread book in perfect condition. N° de réf. du vendeur 43535736
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store US, Wood Dale, IL, Etats-Unis
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur LX-9788193460696
Quantité disponible : 15 disponible(s)
Vendeur : Chiron Media, Wallingford, Royaume-Uni
PF. Etat : New. This item is printed on demand. Brand new book, sourced directly from publisher. Dispatch time is 6-7 days from our warehouse. Book will be sent in robust, secure packaging to ensure it reaches you securely. N° de réf. du vendeur 6666-IUK-9788193460696
Quantité disponible : 20 disponible(s)
Vendeur : California Books, Miami, FL, Etats-Unis
Etat : New. N° de réf. du vendeur I-9788193460696
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store UK, Fairford, GLOS, Royaume-Uni
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur LX-9788193460696
Quantité disponible : 15 disponible(s)
Vendeur : Revaluation Books, Exeter, Royaume-Uni
Paperback. Etat : Brand New. 108 pages. 5.50x0.26x8.50 inches. In Stock. N° de réf. du vendeur x-8193460693
Quantité disponible : 2 disponible(s)