Diamond Nibandh Aur Patra Lekhan For Secondry Class in Gujarati (ડાયમંડ નિબંધ ... લેખન) - Couverture souple

Patel, Jigar

 
9789351656449: Diamond Nibandh Aur Patra Lekhan For Secondry Class in Gujarati (ડાયમંડ નિબંધ ... લેખન)

Synopsis

પસંદ કરેલા શબ્દોમાં કોઈ વિષય પર પોતાના શ્રૃંખલાબદ્ધ વિચાર પ્રગટ કરવાને નિબંધ કહે છે. નિબંધના વિષયોની કોઈ નિશ્ચિત સીમા નથી. કીડીથી લઈને રૉકેટ જેવા વિષય પર નિબંધ લખી શકાય છે. નિબંધનો આરંભ એવા સુંદર ઢંગથી થવો જોઈએ કે, એનાથી વાંચવાવાળાની ઉત્સુકતા વધે અને વાચક એને પૂરો વાંચવા માટે તૈયાર થઈ જાય.
આ પુસ્તકની મદદથી તમે નિબંધ તેમજ પત્ર-લેખનની કલા શીખીને દરેક વિષય પર પોતાના વિચાર પ્રગટ કરી શકો છો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ જનસાધારણ માટે આ એક અત્યંત ઉપયોગી પુસ્તક છે.

Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.