જ્ઞાન સારથી - Couverture souple

Shiv, Ankit Chaudhary

 
9798223061601: જ્ઞાન સારથી

Synopsis

"જ્ઞાન સારથી" પુસ્તક અંકિત ચૌધરી 'શિવ' દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં 20 જ્ઞાનના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપના જ્ઞાન અને સમજને એક અલગ દિશા તરફ લઈ જશે. આ પુસ્તકની અંદર સમાવેશ લેખ આપના જ્ઞાનને વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સિદ્ધ કરશે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય તમારા જ્ઞાનને વધારીને એક નવો દૃષ્ટિકોણ સમજાવવાનો છે. આ પુસ્તક જ્ઞાનનો એક આદર્શ સ્ત્રોત છે, જે આપને અધ્યયન, ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનનો સહાય કરશે.

આ પુસ્તક જ્ઞાનને વધારવા અને તેમાં વૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સમાવેશ તમામ માહિતી યોગ્ય રિસર્ચ કરીને તૈયાર કરવામાં આવી છે. જેમાં 20 જેટલા અલગ અલગ લેખ સમાવેશ છે. જેમાં માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને આજના ડિજિટલ યુગમાં અદ્યતન માહિતીનો ભંડાર પીરસવામાં આવ્યો છે.

Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.