પત્રોનો પ્રતિભાવ: (પત્રો) - Couverture souple

સ્મિતા શાહ

 
9798896320180: પત્રોનો પ્રતિભાવ: (પત્રો)

Synopsis

પત્રોનો પ્રતિભાવ પુસ્તકમાં સાહિત્યનાંનાં પત્રો છે. સરળ અને ચોટદાર ભાષામાં પત્રો લખાયેલ છે. આજનાં યુગમાં પત્રો ભાગ્યે જ વાચવા મળે છે. પત્રોની જગ્યા વોટ્સએપ, ઈ મેઈલ કે ફેસબુકે લઈ લીધી છે. પણ અહીં સમાજને ઉપયોગી થાય એવા કેટલાક પત્રો છે. આશા છે આપ સૌને ગમશે.

Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.