"ચીકુની દુનિયા : શિક્ષણની શોધમાં" એક નાનકડા સસલા ચીકુ અને તેના સાથી હાથી ગજ્જુની કલ્પિત પરંતુ વિચારપ્રેરક વિશ્વશિક્ષણયાત્રાની કથા છે. પુસ્તકની શરૂઆત એક સરળ પ્રશ્નથી થાય છે-"દુનિયાના વિવિધ દેશોમાં બાળકો કેવી રીતે ભણે છે?" આ પ્રશ્ન ચીકુને ફિનલેન્ડ, જાપાન, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, કેનેડા, જર્મની અને દક્ષિણ કોરિયા જેવા દેશોની શિક્ષણવ્યવસ્થાઓ સુધી લઈ જાય છે.દરેક દેશમાંથી ચીકુ કોઈને કોઈ મહત્વપૂર્ણ શીખ મેળવે છે-ફિનલેન્ડ પાસેથી આનંદ અને વિશ્વાસ, જાપાન પાસેથી જવાબદારી અને શિસ્ત, સિંગાપુર પાસેથી ભવિષ્યદ્રષ્ટિ, ન્યૂઝીલેન્ડ પાસેથી જિજ્ઞાસા અને શોધ, કેનેડા પાસેથી વિવિધતા અને સમાવેશ, જર્મની પાસેથી કૌશલ્ય અને કારકિર્દી તથા દક્ષિણ કોરિયા પાસેથી મહેનત અને ટેક્નોલોજી સાથે સંતુલન.વાર્તા, સંવાદ, પ્રશ્નોત્તરી અને શૈક્ષણિક વિચારોના સંયોજનથી આ પુસ્તક બાળકોને રસપ્રદ લાગે છે, જ્યારે શિક્ષકો, તાલીમાર્થી શિક્ષકો, આચાર્યો અને શિક્ષણવિદો માટે તે વિચાર અને ચર્ચાનું ઉપયોગી સાધન બને છે. પુસ્તકનો હેતુ કોઈ એક દેશની શિક્ષણવ્યવસ્થાને શ્રેષ્ઠ જાહેર કરવાનો નથી, પરંતુ વિશ્વના સારા પ્રયોગોમાંથી શીખીને ભારતીય સંદર્ભમાં યોગ્ય શિક્ષણદિશા વિકસાવવાનો છે.પુસ્તકમાં બાળકકેન્દ્રિત શિક્ષણ, જિજ્ઞાસા, અનુભવ આધારિત શિક્ષણ, કૌશલ્ય, ટેક્નોલોજી, સમાવેશિતા, શિક્ષકની ભૂમિકા અને બાળકના સર્વાંગી વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને સરળ અને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે."ચીકુની દુનિયા" અંતે એક મહત્વનો વિચાર આપે છે-વિશ્વની નકલ નહીં, વિશ્વમાંથી શીખીને આપણા બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણનું પોતાનું મોડેલ સર્જવું.
Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.
Vendeur : California Books, Miami, FL, Etats-Unis
Etat : New. N° de réf. du vendeur I-9798906737557
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store US, Wood Dale, IL, Etats-Unis
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur L2-9798906737557
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store UK, Fairford, GLOS, Royaume-Uni
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur L2-9798906737557
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : AHA-BUCH GmbH, Einbeck, Allemagne
Taschenbuch. Etat : Neu. nach der Bestellung gedruckt Neuware - Printed after ordering - Book Introduction'Chiku's World: In Search of Education' is an imaginative educational journey of Chiku the Rabbit and Gajju the Elephant as they explore how children learn around the world.Through visits to Finland, Japan, Singapore, New Zealand, Canada, Germany, and South Korea, Chiku discovers valuable lessons in joyful learning, responsibility, curiosity, inclusion, future readiness, skills, technology, and student well-being.Presented through engaging stories and conversations, the book makes global education interesting for children, teachers, teacher-trainees, principals, and educationists.Rather than copying any one country's system, the book encourages readers to learn from the world's good practices and thoughtfully adapt them to the Indian context.'Don't copy the world; learn from the world and create a better educational path for our children.'. N° de réf. du vendeur 9798906737557
Quantité disponible : 2 disponible(s)
Vendeur : preigu, Osnabrück, Allemagne
Taschenbuch. Etat : Neu. Chikuni Duniya | Shikshanni Shodhmaa : ¿¿ ¿¿¿¿¿¿ ¿¿¿¿¿¿ ¿¿¿¿¿¿ ¿¿¿¿¿¿¿¿¿¿¿ ¿¿¿ ¿¿¿¿¿¿¿¿ ¿¿¿¿¿¿¿¿ ¿¿¿¿ ¿¿¿-¿¿¿¿¿¿¿-¿¿¿¿¿¿¿¿¿¿¿ ¿¿¿ | Shailesh Rathod | Taschenbuch | ? | 2026 | Notion Press | EAN 9798906737557 | Verantwortliche Person für die EU: Libri GmbH, Europaallee 1, 36244 Bad Hersfeld, gpsr[at]libri[dot]de | Anbieter: preigu Print on Demand. N° de réf. du vendeur 136551304
Quantité disponible : 5 disponible(s)